સાપુતારા (ડાંગ) : ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન

કુદરતી સ્વર્ગ ગુજરાત માં જોવું હોય અને ચોમાસામાં ફરવા જેવા સ્થળો ની શોધ માં હોય તો એકવાર સાપુતારા આવવા જેવું છે. ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચુ રૂપ તમને માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ

Advertisements
Read more "સાપુતારા (ડાંગ) : ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન"

Dang Photography Tour.

The Dangs. It’s simply an awesome place. It has everything a photographer and nature devotee need. Streams and rivers? Checked. Hills and mountains? Checked. Jungles and forests? Checked. Awe-people and culture? Checked. Trees and greeneries? Checked. Vibrant sunrise and sunset? Checked. Then why not portray its awesomeness? That’s what I plan to do via this post. Heavenly […]

Read more "Dang Photography Tour."

અજમલ ગઢ : પારસી ઓ નું હેરિટેજ હિલ

નવસારીથી આશરે ૬૮ કી.મી.ના અંતરે વાંસદા તાલુકાના ધોડમાળ ગામે આવેલા અજમલગઢ વાસ્તવમાં શિવાજી મહારજનો કિલ્લો હતો, શિવાજી મહારજ આ સ્થળ નો ઉપયોગ ગોરીલા પદ્ધતિ થી આજુબાજુ ના ગામમાં લૂંટ કરવામાં ઉપયોગ કરતા હતા. જેને અજમલખાન નામનો સિપેહસાલાહ સંભાળતો હોવાથી અજમલગઢ કહેવાય છે. પારસીઓ સંજાણ ઉતર્યા પછી દબાણ વધતાં અહી ૧૪ વર્ષ રહેલા. એમના આતશનું વાસણ […]

Read more "અજમલ ગઢ : પારસી ઓ નું હેરિટેજ હિલ"

ગિરિમાલ ધોધ : ગુજરાત નો સૌથી ઉંચો ધોધ.

સૌ પ્રથમ એક વાત બધાને ગુંચવ્યા કરે છે કે ગીરા ધોધ કયો અને ગિરિમાલ ધોધ કયો? તો, જે વઘઈ પાસે આવેલો છે તે ગીરા ધોધ અને જે આહવા પાસે આવેલો છે એટલેકે તમે જે અત્યારે વાંચી રહ્યા છો. એ ગિરિમાલ ધોધ! ગિરિમાલ ધોધ એ ગુજરાતનો સૌથી મોટો ધોધ જે ઉતર ડાગના ગીરમાળ ગામે આવેલો. મહારાષ્ટ્રમાંથી […]

Read more "ગિરિમાલ ધોધ : ગુજરાત નો સૌથી ઉંચો ધોધ."

ગીરા ધોધ : ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ.

ગીરા ધોધ એટલે ગુજરાતનો એક ખૂબ જ જાણીતો ધોધ. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઈ ગામની નજીક આ ધોધ આવેલો છે. અહીં અંબિકા નદી પોતે જ ધોધરૂપે પડે છે. અને આગળ વહી, બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ધોધ લગભગ ત્રીસ મીટર ઉંચાઈએથી પડે છે. ચોમાસામાં જયારે અંબિકામાં પુષ્કળ પાણી હોય ત્યારે આ ધોધ ઘણો જ […]

Read more "ગીરા ધોધ : ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ."

કિલાદ કેમ્પ સાઈટ: ડાંગ ની સૌ પ્રથમ કેમ્પ સાઈટ

વઘઈથી 4 કિમી દૂર અંબિકા કિનારે આ સાઈટ છે. સાથે ઓરિયેન્ટેશન કિલાદ કેમ્પ સાઈટ: ડાંગ ની સૌ પ્રથમ કેમ્પ સાઈટ પણ ડેવલપ કરાયું છે. ટેન્ટ, કાચા ઝૂંપડાઓમાં કુદરતી વાતાવરણમાં રહેવા માટેની સુવિધા ઉભી કરાઈ છે. વાંસદા તાલુકાની ઉત્તરે બીલીમોરા – સાપુતારા રોડ ઉ૫૨ વાંસદાથી ૧૬ કિલોમીટર ના  ડાંગ જિલ્લાને અડીને આવેલ નાનીવઘઈના કિળાદ તરીકે ઓળખાતું […]

Read more "કિલાદ કેમ્પ સાઈટ: ડાંગ ની સૌ પ્રથમ કેમ્પ સાઈટ"

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન: ધ ફોટોગ્રાફી હબ!

સ્થળ: નવસારી જિલ્લો, ગુજરાત, ભારત નજીકનું શહેર  : વાંસદા,વઘઈ અક્ષાંશ-રેખાંશ :20°44′N 73°28′E / 20.733°N 73.467°E ક્ષેત્રફળ  : ૨૩.૯૯કિ.મી.² સ્થાપિત : એપ્રિલ, ૧૯૭૯ નિયામક સંસ્થા : ગુજરાત વન વિભાગ           વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલો સુરક્ષિત વિસ્તાર છે, જેમાં અંબિકા નદીના કિનારે આવેલાં દક્ષિણ ગુજરાતનાં અને ખાસ કરીને ડાંગનાં […]

Read more "વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન: ધ ફોટોગ્રાફી હબ!"