ગિરિમાલ ધોધ : ગુજરાત નો સૌથી ઉંચો ધોધ.

સૌ પ્રથમ એક વાત બધાને ગુંચવ્યા કરે છે કે ગીરા ધોધ કયો અને ગિરિમાલ ધોધ કયો? તો, જે વઘઈ પાસે આવેલો છે તે ગીરા ધોધ અને જે આહવા પાસે આવેલો છે એટલેકે તમે જે અત્યારે વાંચી રહ્યા છો. એ ગિરિમાલ ધોધ!

image

ગિરિમાલ ધોધ એ ગુજરાતનો સૌથી મોટો ધોધ જે ઉતર ડાગના ગીરમાળ ગામે આવેલો. મહારાષ્ટ્રમાંથી નીકળીને આવતી ગીરા નદી ડાંગ જિલ્લાના ગરીમાળ ગામે ડુંગ૨ ઉપ૨થી સમગૂ નદી ધોધ સ્વરૂપે આકા૨ લઈને નીચે પડે છે.

image

જેથી ગીરા ધોધ તરીકે વિખ્યાત છે. ચોમાસાની ઋતુમાં જંગલમાં પડતા ભારે વ૨સાદથી નદીમાં થતાં પાણીના વહનથી ધોધ ઉત્પન્ન થાય છે. સમગૂ જંગલ વિસ્તા૨ હોઈ ચોમાસાની ઋતુ દ૨મ્યાન ચારે બાજુ લીલીછમ વનરાજી વચ્ચેથી પડતો ધોધ ૨મણીય અને અનેરૂ દૂશ્ય ઉપજાવે છે.

image

જે જોવા માટે આજુબાજુ ના અને દુ૨-સદુ૨થી આવતાં ઘણાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દૂ બનેલ છે.

સ્થળ પ૨ કેવી રીતે પહોચવું?

જિલ્લા મથક આહવાથી સુબીર પહોંચવું સુબીર થી થોડું હજુ આગળ જઈ 12 કિલોમીટર પછી નિશાના ચેકપોષ્ટ આવશે ત્યાંથી ડાબી બાજુ વળી જવું. પછી ગિરિમાલ ગામ આવે ત્યાંથી પાછું ડાબી બાજુ જઈએ આટલે ધોધ આવી જાય.  આહવા આશરે પ૦ કિ.મી. થાય.  (લાસ્ટ એક કિલોમીટર જેટલો થોડો રફ રસ્તો છે જો તમારી પાસે SUV હોય તો કઈ નહિ પરંતુ કાર ન લઇ જવી હિતાવહ છે.)

image

અગત્યનો દિવસ

ચોમાસાની ઋતુ દ૨મ્યાન ગમે તે સમયે જઈ શકાય છે.

અનુકુળ સમય

જુલાઈ માસથી ઓકટોબ૨ માસ સુધીના સમયમાં જવાથી ધોધની ૨મણીયતા નિહાળી શકાય છે.

image

યુ પોઇન્ટ

ગિરિમાલ ગામ ની નજીક યુ પોઇન્ટ આવેલો છે જ્યાં મારા મુજબ 1 નંબર નું લેન્ડસ્કેપ છે.

image

અહીં અંબિકા નદી યુ શેપ માં વળે છે. ત્યાં એક હોટેલ પણ છે. ઓન સીઝન માં તમને ત્યાં ખાવાનું મળી રહેશે.

image

અને તેઓ રહેવા ની પણ સુવિધા આપે છે. જ્યાં એક નાઈટ ના 500 રૂપિયા છે.
બુકિંગ કરવા માટે

Contact forest department:

Address: Forest North Dang Division, Near Petrol Pump, Ahwa, Dang.
Phone: 02631-220203
Email: dcfdangnorth16@gmail.com

All Photos by – Me ☺ , last tow  Rinkesh Patel

ડાંગ ના બીજા પ્રખ્યાત અને રમણીય સ્થળો!☺


For any More information Please Contact Me

To know more About Me!


એપ ડાઉનલોડ કરો બીજા ધમાકેદાર લેખો માટે


Thanks!


Don’t forget to Like, Share, Comment !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s