કિલાદ કેમ્પ સાઈટ: ડાંગ ની સૌ પ્રથમ કેમ્પ સાઈટ

image

વઘઈથી 4 કિમી દૂર અંબિકા કિનારે આ સાઈટ છે. સાથે ઓરિયેન્ટેશન કિલાદ કેમ્પ સાઈટ: ડાંગ ની સૌ પ્રથમ કેમ્પ સાઈટ પણ ડેવલપ કરાયું છે. ટેન્ટ, કાચા ઝૂંપડાઓમાં કુદરતી વાતાવરણમાં રહેવા માટેની સુવિધા ઉભી કરાઈ છે.

image

વાંસદા તાલુકાની ઉત્તરે બીલીમોરા – સાપુતારા રોડ ઉ૫૨ વાંસદાથી ૧૬ કિલોમીટર ના  ડાંગ જિલ્લાને અડીને આવેલ નાનીવઘઈના કિળાદ તરીકે ઓળખાતું સ્થળ કુદ૨તી નૈષર્ગિક સૌદર્ય ધરાવતું સ્થળ છે.

image

અંબિકા નદીના કિનારે આવેલ આ સ્થળને જંગલ ખાતા છેલ્લા ૧૦ વર્ષથી વિકસાવવામાં આવ્યું છે. અને પ્રવાસી/સહેલાણીઓ આકર્ષાય તે રીતે સુંદ૨ આયોજન ક૨વામાં આવ્યું છે.આ સ્થળનો વધુ વિકાસ થાય અને આ સ્થળે આવતા પ્રવાસીઓ વધુ સમય ફાળવે તે હકીકતને ઘ્યાને લેતાં આ સ્થળની દક્ષિ‍ણે/પુર્વે આશરે દોઢ કિલોમીટર ના અંતરે અંબિકા નદીનો ગીરા ધોધ તરીકે ઓળખાતું આ સ્થળ આવેલ છે.

image

આ નદીના કિનારે કિનારે થઈ ગીરા ધોધ સુધી સામાન્ય સીઝનમાં જઈ શકાય છે. અને તે માટે નદી કિનારાનો ૫ગ પાળો ૨સ્તો તૈયા૨ ક૨વો જરૂરી જણાય છે.આ સ્થળની પુર્વમાં અંબિકા નદીના સામે કાંઠે બોટાનીકલ ગાર્ડન આવેલ છે.

image

કિલાદ ખાતે આવતા સહેલાણીઓને આકર્ષણ પુરૂ પાડી શકે તેવી ૨હેવાની વ્યવસ્થા વુડન હટ ( Wooden Hut ) તૈયા૨ ક૨વામાં આવેલ છે.  તથા સ્કૂલ દ્વારા ગોઠવવામાં આવતા પ્રવાસોને ઘ્યાનમાં લઈ બાળકોને ૨હેવા માટે તંબુની વ્યવસ્થા છે. સાથો સાથ બાળકોને વનષૌધિ તેમજ વનસ્‍પતિ સબંધી જ્ઞાન મળી ૨હે તે માટે પ્રદર્શનો ૫ણ ગોઠવવામાં આવેલ છે.

image

આ સ્થળનો નદી કિનારો મહત્તમ ઉ૫યોગ થઈ શકે તે માટે કેટલાક સુધારા વધારાની આવશ્યકતા જણાય છે. અને તે બાબતે જંગલ ખાતા મા૨ફતે યોગ્ય દ૨ખાસ્ત સાદ૨ ક૨વામાં આવેલ છે.

image

વહીવટી તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવતાં પ્રવાસીઓ માટે જરૂરી કિંમતે ભોજન પુરા પાડવાની વ્યવસ્થા ૫ણ રાખવામાં આવેલી છે. બારેમાસ લીલી વનરાજીથી આચ્છાદિત આ સ્થળની વારંવા૨ મુલાકાત લેવાનું મન થાય તેવું વિકસિત સ્થળ છે.

image

કેવી રીતે પહોચવું?

બીલીમોરા – સાપુતારા રોડ ઉ૫૨ વાંસદાથી ૧૬ કિલોમીટર ના  ડાંગ જિલ્લાને અડીને આવેલ નાનીવઘઈ પાસે આવેલું છે.
 નવસારી,બીલીમોરા,ચીખલી તેમજ વાંસદા બસ ડેપોથી સાપુતારા, વઘઈ, આહવા જતી બસમાં તેમજ ખાનગી વાહન તેમજ રીક્ષામાં બેસીને પણ જઈ શકાય છે. વધઈ પહેલા એક  પુલ અકવે પહેલા જમણી બાજુ રસ્તો છે. ત્યાંથી ડાયરેક્ટ સીધા જઈએ આટલે કેમ્પ સાઈટ આવી જાય.

image

ડાંગ ના બીજા પ્રખ્યાત અને રમણીય સ્થળો!☺


For any More information Please Contact Me

To know more About Me!


એપ ડાઉનલોડ કરો બીજા ધમાકેદાર લેખો માટે


Thanks!


Don’t forget to Like, Share, Comment !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s